Markedets billigste bøger
Levering: 1 - 2 hverdage

Bøger af Jash Joshi

Filter
Filter
Sorter efterSorter Populære
  • af Jash Joshi
    146,95 kr.

    નામશેષ "છે સાવ નજીકનો નાતો મારો ખુદા સાથે, એક-બે આંસુ થકી બંદગી થઈ જાય છે." પ્રેમમાં મુખ્યત્વે બે ભાવો હોય છે મિલન અને વિરહ. આ બંને ભાવો ને પુસ્તકમાં આવરી લેવાના પૂરતા પ્રયત્નો થયેલા છે. મિલનની ઝંખના અને વિરહની વેદનાને ભાવનાત્મક રીતે શબ્દોમાં પિરસેલી છે. દરેક વાચકને પોતપોતાની પ્રેમ કહાણી તથા પ્રેમિકાનો ચહેરો આંખ સામે ઝળહળશે એની ખાતરી છે. લાગણીઓના આ ઊચકનીચકમાં કવિ એક અનોખો રસાસ્વાદ કરાવે છે.

Gør som tusindvis af andre bogelskere

Tilmeld dig nyhedsbrevet og få gode tilbud og inspiration til din næste læsning.