Markedets billigste bøger
Levering: 1 - 2 hverdage

અનુવાદકની કલમે

Bag om અનુવાદકની કલમે

આ પુસ્તક નવલકથા જેવું અદ્ભુત અને રોમાંચક છે. પ્રથમ વાકયથી જ લેખકની તેજીલી કલમ આપણને પકડી લે છે, અને વાતવાતમાં લગ્નનાં અનેક પાસાંનું વાસ્તવિક દર્શન કરાવે છે. આફ્રિકાના એક ચર્ચમાં આ વ્યાખ્યાનો અપાયાં હોવા છતાં અપરિણીત અને પરિણીત એવાં આપણાં ગુજરાતી સમાજનાં બધાં યુવાનો માટે આ ગ્રંથ અમૂલ્ય મર્ગદર્શન પૂરું પાડશે તેમાં શંકા નથી.મૂળ લેખકની પ્રસ્તાવનાઆ પુસ્તકમાંનું કશુંયે ઊપજાવી કાઢેલું કે કાલ્પનિક નથી. બધા જ પ્રસંગો સાચેસાચ બનેલા છે. બધા જ સંવાદો સાચા છે. પુસ્તકમાં નિરૂપાયેલી વ્યકિતઓ આજે પણ જીવિત છે. તેથી જ તે શહેરનું નામ જણાવ્યું નથી. બનાવાની પશ્ચાદ્ભૂ આફ્રિકા છે, પરંતુ તેમાં રજૂ થયેલી સમસ્યાઓ દરેક ખંડને અને દરેક સંસ્કૃતિને સ્પર્શે છે.This book is amazing and exciting like a novel. From the very first stanza, the author's sharp pen grabs us, and brings a realistic view of the many aspects of marriage in conversation. Although these lectures were given in a church in Africa, there is no doubt that this book will provide invaluable guidance to all the young people of our Gujarati society, single and married.Foreword by the authorNothing in this book is contrived or fictitious. All events are factual. All the dialogues are correct. The people depicted in the book are still alive today. That is why the name of the city is not mentioned. The setting is Africa, but the issues it presents touch every continent and every culture.

Vis mere
  • Sprog:
  • Gujarati
  • ISBN:
  • 9781931475945
  • Indbinding:
  • Paperback
  • Sideantal:
  • 212
  • Udgivet:
  • 15. September 2023
  • Størrelse:
  • 129x12x198 mm.
  • Vægt:
  • 213 g.
Leveringstid: 2-3 uger
Forventet levering: 20. Juli 2024

Beskrivelse af અનુવાદકની કલમે

આ પુસ્તક નવલકથા જેવું અદ્ભુત અને રોમાંચક છે. પ્રથમ વાકયથી જ લેખકની તેજીલી કલમ આપણને પકડી લે છે, અને વાતવાતમાં લગ્નનાં અનેક પાસાંનું વાસ્તવિક દર્શન કરાવે છે. આફ્રિકાના એક ચર્ચમાં આ વ્યાખ્યાનો અપાયાં હોવા છતાં અપરિણીત અને પરિણીત એવાં આપણાં ગુજરાતી સમાજનાં બધાં યુવાનો માટે આ ગ્રંથ અમૂલ્ય મર્ગદર્શન પૂરું પાડશે તેમાં શંકા નથી.મૂળ લેખકની પ્રસ્તાવનાઆ પુસ્તકમાંનું કશુંયે ઊપજાવી કાઢેલું કે કાલ્પનિક નથી. બધા જ પ્રસંગો સાચેસાચ બનેલા છે. બધા જ સંવાદો સાચા છે. પુસ્તકમાં નિરૂપાયેલી વ્યકિતઓ આજે પણ જીવિત છે. તેથી જ તે શહેરનું નામ જણાવ્યું નથી. બનાવાની પશ્ચાદ્ભૂ આફ્રિકા છે, પરંતુ તેમાં રજૂ થયેલી સમસ્યાઓ દરેક ખંડને અને દરેક સંસ્કૃતિને સ્પર્શે છે.This book is amazing and exciting like a novel. From the very first stanza, the author's sharp pen grabs us, and brings a realistic view of the many aspects of marriage in conversation. Although these lectures were given in a church in Africa, there is no doubt that this book will provide invaluable guidance to all the young people of our Gujarati society, single and married.Foreword by the authorNothing in this book is contrived or fictitious. All events are factual. All the dialogues are correct. The people depicted in the book are still alive today. That is why the name of the city is not mentioned. The setting is Africa, but the issues it presents touch every continent and every culture.

Brugerbedømmelser af અનુવાદકની કલમે

Find lignende bøger

Gør som tusindvis af andre bogelskere

Tilmeld dig nyhedsbrevet og få gode tilbud og inspiration til din næste læsning.